સૂચિ ચર્ચા:Sorathi Baharvatiya-2.pdf
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --Vyom25(ચર્ચા) ૧૪:૪૯, ૧૮ મે ૨૦૧૭ (IST)\
- --Amvaishnav (ચર્ચા) ૨૧:૫૨, ૧૮ મે ૨૦૧૭ (IST)
- --kjthaker (ચર્ચા) ૧૨:૨૫, ૨૨ મે ૨૦૧૭ (IST)
- --સુશાંત સાવલા ૦૬:૪૨, ૨૩ મે ૨૦૧૭ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]શરૂઆતના પાના
[ફેરફાર કરો]- પૃષ્ઠ1 થી 5--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૪, ૧૯ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ5 થી 10--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૦, ૨૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ11 થી 15
- પૃષ્ઠ16 થી 19
મૂળ કથા
[ફેરફાર કરો]- પૃષ્ઠ૧ થી ૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૨, ૨૨ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬ થી ૧૦
- પૃષ્ઠ૧૧ થી ૧૫--સુશાંત સાવલા ૦૬:૪૨, ૨૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૬ થી ૨૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૬, ૨૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૧ થી ૨૫--સુશાંત સાવલા ૨૧:૫૦, ૨૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૬ થી ૩૦--સુશાંત સાવલા ૦૯:૧૯, ૨૪ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૩૧ થી ૩૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૭, ૨૪ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૩૬ થી ૪૦--સુશાંત સાવલા ૨૨:૦૯, ૨૪ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૪૧ થી ૪૫--સુશાંત સાવલા ૨૦:૪૦, ૨૫ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૪૬ થી ૫૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૫, ૨૬ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૫૧ થી ૫૫--સુશાંત સાવલા ૧૪:૨૩, ૨૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૫૬ થી ૬૦--સુશાંત સાવલા ૧૫:૧૬, ૨૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬૧ થી ૬૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૮, ૨૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૬૬ થી ૭૦--સુશાંત સાવલા ૧૬:૩૫, ૨૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૭૧ થી ૭૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૪, ૨૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૭૬ થી ૮૦--સુશાંત સાવલા ૦૯:૨૮, ૨૯ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૮૧ થી ૮૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૨૦, ૨૯ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૭, ૩૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૯૧ થી ૯૫--સુશાંત સાવલા ૨૦:૩૩, ૩૦ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૯૬ થી ૧૦૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૩૧ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૦૧ થી ૧૦૫--Vyom25(ચર્ચા) ૧૪:૫૭, ૧૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૦૬ થી ૧૧૦--Vyom25(ચર્ચા) ૧૪:૫૭, ૧૮ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૧૬ થી ૧૨૦--Vyom25(ચર્ચા) ૧૬:૫૮, ૨૨ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૨૧ થી ૧૨૫--Vyom25(ચર્ચા) ૧૬:૫૮, ૨૨ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૨૬ થી ૧૩૦--Vyom25(ચર્ચા) ૧૭:૨૨, ૨૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૩૧ થી ૧૩૫--Vyom25(ચર્ચા) ૧૭:૨૨, ૨૩ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૩૬ થી ૧૪૦--Vyom25(ચર્ચા) ૧૭:૧૭, ૨૬ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૪૧ થી ૧૪૫--Vyom25(ચર્ચા) ૧૭:૧૭, ૨૬ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૪૬ થી ૧૫૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૮, ૧ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૫૧ થી ૧૫૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૪૬, ૨ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૫૬ થી ૧૬૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૯, ૩ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૬૧ થી ૧૬૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૬, ૪ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૬૬ થી ૧૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૬, ૮ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૭૧ થી ૧૭૫--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૧, ૯ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૭૬ થી ૧૮૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૨૯, ૧૦ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૮૧ થી ૧૮૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૨, ૧૧ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૮૬ થી ૧૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૨, ૧૨ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૯૧ થી ૧૯૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૩૩, ૧૩ જૂન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૧૯૬ થી ૨૦૦--kjthaker (ચર્ચા) ૧૪:૧૦, ૧૨ જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૦૧ થી ૨૦૫--kjthaker (ચર્ચા) ૧૪:૧૫, ૧૦ જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૦૬ થી ૨૧૦--kjthaker (ચર્ચા) ૧૨:૩૦, ૦૮જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૧૧ થી ૨૧૫--kjthaker (ચર્ચા) ૧૨:૧૦, ૦૩ જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૧૬ થી ૨૨૦--kjthaker (ચર્ચા) ૧૫:૩૦, ૦૨ જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૨૧ થી ૨૨૫--kjthaker (ચર્ચા) ૧૩:૫૫, ૦૧ જુન ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૨૬ થી ૨૩૦--kjthaker (ચર્ચા) ૧૭:૦૫, ૨૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૩૧ થી ૨૩૫--kjthaker (ચર્ચા) ૧૫:૨૫, ૨૭ મે ૨૦૧૭ (IST)
- પૃષ્ઠ૨૩૬ થી ૨૩૬--kjthaker (ચર્ચા) ૧૨:૨૫, ૨૨ મે ૨૦૧૭ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)
પુસ્તકનાં ચિત્રો
[ફેરફાર કરો]સુશાંતભાઈ, આ પુસ્તકના ચિત્રો પણ પહેલા ભાગની જેમ કૉમન્સ પર ચડાવી દો તો ૧૦૦% પુસ્તક ઉપલબ્ધ કરવાવનો આનંદ મળશે.--Vyom25(ચર્ચા) ૧૫:૩૬, ૧૮ મે ૨૦૧૭ (IST)