લખાણ પર જાઓ

સૂચિ ચર્ચા:Sardar Vallabhbhai Part II.pdf

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: ગૅપ ઢાંચાના ઉપયોગ બાબતે વિષય પર Amvaishnav વડે ૨ વર્ષ પહેલાં

ગૅપ ઢાંચાના ઉપયોગ બાબતે

[ફેરફાર કરો]

@Meghdhanu, @Amvaishnav: મને લાગે છે કે પત્રો, ભાષણો માટે આ પુસ્તકમાં વપરાયેલા ઝીણા અક્ષરો માટે <small> ઢાંચો બરાબર છે પરંતુ આપ બન્ને સહમત થતા હોવ તો મારું સૂચન છે કે નાના અક્ષરોમાં ફકરો પાડવા માટે {{gap |3em}} ની જગ્યાએ ફક્ત {{gap}} ઢાંચો જ વાપરવો. મને આ બન્ને ઢાંચાના વપરાશમાં કોઈ નોંધપાત્ર ફેરફારો જણાતો નથી એટલે સરળતા ખાતર અને એકસૂત્રતા જળવાઈ રહે એ હેતુ થી ફક્ત {{gap}} ઢાંચો વાપરવાનો પ્રસ્તાવ મૂકું છું. અહીં આપના મંતવ્યો જણાવશો જેથી પરિયોજનાની શરૂઆતમાં જ સ્પષ્ટતા થઈ જાય તો આગળના કામમાં એકસૂત્રતા જળવાય. --સ્નેહરશ્મિ ૨૨:૪૮, ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

સહમત --Meghdhanu (ચર્ચા) ૨૨:૫૨, ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
સહમત --Amvaishnav (ચર્ચા) ૧૬:૨૫, ૨૯ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર
OSZAR »