સૂચિ ચર્ચા:Rasdhar 2 - C.pdf
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --Amvaishnav (ચર્ચા) ૨૨:૧૫, ૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- --kjthaker (ચર્ચા) ૧૨:૧૫, ૧0 ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- --Sushant savla (ચર્ચા) ૨૨:૩૮, ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]ફાઈલ અપલોડની સાઈઝની મર્યાદાને કારણે પુસ્તકને ચાર ખંડમાં વહેંચવામાં આવ્યું છે A, B, C અને D.
વિકિ સ્રોત પર પુસ્તકના પ્રથમ ભાગ (C)ના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]- પૃષ્ઠ૯૪ થી ૯૮--Amvaishnav (ચર્ચા) ૨૨:૧૬, ૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૯૯ થી ૧૦૩--kjthaker (ચર્ચા) ૧૨:૧૫, ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૦૪ થી ૧૦૯--kjthaker (ચર્ચા) ૧૩:૩૦, ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૦૯ થી ૧૧૩----Amvaishnav (ચર્ચા) ૨૧:૦૯, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૧૪ થી ૧૧૯--kjthaker (ચર્ચા) ૧૬:૩૦, ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૧૯ થી ૧૨૩--kjthaker (ચર્ચા) ૨૦:૧૫, ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૨૪ થી ૧૨૯--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૫, ૧૪ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૨૯ થી ૧૨૩--kjthaker (ચર્ચા) ૧૭:૦૦, ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૩૪ થી ૧૩૯--Sushant savla (ચર્ચા) ૨૦:૩૯, ૧૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ૧૩૯ થી ૧૪૩--Sushant savla (ચર્ચા) ૧૯:૪૩, ૧૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)