સૂચિ ચર્ચા:Patra Lalsa.pdf
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]--kjthaker (ચર્ચા) ૧૧:૧૫, ૦૬ જુલાઈ ૨૦૧૮ (AEST)
--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૮, ૮ જુલાઇ ૨૦૧૮ (IST)
--સુશાંત સાવલા ૦૮:૩૦, ૨૨ જુલાઇ ૨૦૧૮ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]વિકિ સ્રોત પર પુસ્તકના સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]શરૂઆતના પાના
[ફેરફાર કરો]- પૃષ્ઠ1 થી 5--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૮, ૮ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ6 થી 8
મૂળ કથા
[ફેરફાર કરો]- પૃષ્ઠ૧ થી ૫--kjthaker (ચર્ચા) ૧૧:૧૫, ૦૬ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૬ થી ૧૦--kjthaker (ચર્ચા) ૧૨:૫૦, ૦૬ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૧ થી ૧૫--kjthaker (ચર્ચા) ૧૭:૩૫, ૦૭ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૬ થી ૨૦--kjthaker (ચર્ચા) ૧૪:૨૫, ૦૮ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૨૧ થી ૨૫--kjthaker (ચર્ચા) ૧૩:૩૦, ૦૯ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૨૬ થી ૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૫, ૯ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૩૧ થી ૩૫--kjthaker (ચર્ચા) ૧૩:૪૫, ૧૦ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૩૬ થી ૪૦--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૨, ૧૦ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૪૧ થી ૪૫--kjthaker (ચર્ચા) ૧૫:૦૦, ૧૧ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૪૬ થી ૫૦--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૬, ૧૧ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૫૧ થી ૫૫--kjthaker (ચર્ચા) ૨૧:૧૦, ૧૨ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૫૬ થી ૬૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૮, ૧૨ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૬૧ થી ૬૫--kjthaker (ચર્ચા) ૧૨:૫૦, ૧૩ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૬૬ થી ૭૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૨, ૧૩ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૭૧ થી ૭૫--kjthaker (ચર્ચા) ૧૮:૨૫, ૧૪ જુલાઈ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૭૬ થી ૮૦--kjthaker (ચર્ચા) ૧૯:૩૫, ૧૫ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૮૧ થી ૮૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૫, ૧૫ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૮૬ થી ૯૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૧, ૧૬ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૯૧ થી ૯૫--kjthaker (ચર્ચા) ૧૨:૪૫, ૧૭ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૯૬ થી ૧૦૦--kjthaker (ચર્ચા) ૧૩:૪૫, ૧૭ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૦૧ થી ૧૦૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૪, ૧૭ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૦૬ થી ૧૧૦--kjthaker (ચર્ચા) ૧૬:૫૫, ૧૮ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૧૧ થી ૧૧૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૧, ૧૮ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૧૬ થી ૧૨૦--kjthaker (ચર્ચા) ૧૬:૪૦, ૧૯ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૨૧ થી ૧૨૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૪, ૧૯ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૨૬ થી ૧૩૦--kjthaker (ચર્ચા) ૧૩:૫૦, ૨૦ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૩૧ થી ૧૩૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૬, ૨૦ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૩૬ થી ૧૪૦--kjthaker (ચર્ચા) ૧૧:૪૫, ૨૧ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૪૧ થી ૧૪૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૯, ૨૧ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૪૬ થી ૧૫૦--kjthaker (ચર્ચા) ૧૨:૪૦, ૨૨ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૫૧ થી ૧૫૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૬, ૨૨ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૫૬ થી ૧૬૦--kjthaker (ચર્ચા) ૧૨:૩૫, ૨3 જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૬૧ થી ૧૬૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૦૮, ૨૩ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૬૬ થી ૧૭૦--kjthaker (ચર્ચા) ૧૫:૪૫, ૨૪ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૭૧ થી ૧૭૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૫૭, ૨૪ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૭૬ થી ૧૮૦--kjthaker (ચર્ચા) ૧૪:૧૦, ૨૫ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૮૧ થી ૧૮૫--Amvaishnav (ચર્ચા) ૧૯:૨૧, ૨૫ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૮૬ થી ૧૯૦--kjthaker (ચર્ચા) ૧૩:૨૦, ૨૬ જુલાઇ ૨૦૧૮ (AEST)
- પૃષ્ઠ૧૯૧ થી ૧૯૫--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૯, ૨૬ જુલાઇ ૨૦૧૮ (IST)
- પૃષ્ઠ૧૯૬ થી ૨૦૦--kjthaker (ચર્ચા) ૧૫:૨૦, ૨૭ જુલાઇ ૨૦૧૮ (AEST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.'
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)