સૂચિ ચર્ચા:Gandhiji No Akshar Deh Vol.1C.pdf
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --Sushant savla (ચર્ચા) ૧૦:૫૬, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)--Sushant savla (ચર્ચા) ૧૦:૫૬, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- --Amvaishnav (ચર્ચા) ૨૧:૧૩, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- --kjthaker (ચર્ચા) ૧૫:૩૦, ૭ જુલાઇ ૨૦૧૫ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]વિકિ સ્રોત પર પુસ્તકના બધા સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]- પૃષ્ઠ ૧૬૫ થી ૧૬૯--Sushant savla (ચર્ચા) ૧૬:૨૯, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૭૦ થી ૧૭૪--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૩, ૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૭૫ થી ૧૭૯--kjthaker (ચર્ચા) ૧૫:૩૦, ૭ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૮૦ થી ૧૮૪--kjthaker (ચર્ચા) ૧૮:૩૦, ૭ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૮૫ થી ૧૮૯--Amvaishnav (ચર્ચા) ૨૧:૩૮, ૭ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૯૦ થી ૧૯૪--kjthaker (ચર્ચા) ૧૬:૨૦, ૮ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૯૫ થી ૧૯૯--kjthaker (ચર્ચા) ૧૮:૦૦, ૯ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૦૦ થી ૨૦૪--Amvaishnav (ચર્ચા) ૨૧:૩૧, ૯ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૦૫ થી ૨૦૯--kjthaker (ચર્ચા) ૧૪:૪૫, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૧૦ થી ૨૧૪--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૯, ૧૨ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૧૫ થી ૨૧૯--kjthaker (ચર્ચા) ૧૬:૪૫, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૨૦ થી ૨૨૪--kjthaker (ચર્ચા) ૧૮:૨૦, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૨૫ થી ૨૩૦--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૮, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૩૧ થી ૨૩૪--kjthaker (ચર્ચા) ૧૩:૨૦, ૧૬ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૩૫ થી ૨૩૯--kjthaker (ચર્ચા) ૧૬:૨૦, ૧૬ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૪૦ થી ૨૪૪--kjthaker (ચર્ચા) ૧૮:૨૦, ૧૭ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૪૫ થી ૨૪૯--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૨, ૧૭ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૫૦ થી ૨૫૪--Amvaishnav (ચર્ચા) ૨૨:૨૬, ૧૯ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૫૫ થી ૨૬૦--kjthaker (ચર્ચા) ૧૬:૩૦, ૨૧ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૬૧ થી ૨૬૪--kjthaker (ચર્ચા) ૧૭:૩૦, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૬૫ થી ૨૬૯--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૯, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૭૦ થી ૨૭૪--kjthaker (ચર્ચા) ૧૫:૩૦, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૭૫ થી ૨૭૯--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૩, ૨૫ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૮૦ થી ૨૮૪--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૮, ૨૮ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૮૫ થી ૨૮૯
- પૃષ્ઠ ૨૯૦ થી ૨૯૪ --Sushant savla (ચર્ચા) ૨૨:૧૪, ૨૮ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૨૯૫ થી ૨૯૯--Sushant savla (ચર્ચા) ૨૨:૧૪, ૨૮ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૩૦૦ થી ૩૦૪--Sushant savla (ચર્ચા) ૨૨:૧૪, ૨૮ જુલાઇ ૨૦૧૫ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)
પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯
[ફેરફાર કરો]પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૯નું અક્ષરાંકન થયેલું જણાતું નથી, કોઈ ટેક્નીકલ ખામી છે?
પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૩૭
[ફેરફાર કરો]અહીં પણ મૂળ પાનું છપાયું નથી અને અક્ષરાંકન થયેલ ભાગમાં ગરબડીયું છપાયું છે. સુધારી આપશો એટલે તેની ભૂલશુદ્ધિનું કામ પુરૂં કરી લઈ શકાય. --Amvaishnav (ચર્ચા) ૨૧:૧૪, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)