સૂચિ ચર્ચા:Gandhiji No Akshar Deh Vol.1B.pdf
નવો વિષયભૂલશુદ્ધિ પરિયોજના
[ફેરફાર કરો]આ પરિયોજનામાં અક્ષરાંકન એટલેકે ટાયપિંગ કરવાનું નથી. ટાયપિંગ કરેલા પાનાં પહેલેથી ઉપલબ્ધ છે, આપણે માત્ર ભૂલશુદ્ધિ જ કરવાની છે.
ઢાંચો
[ફેરફાર કરો]- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આપેલા પાનાની ભૂલ શુદ્ધિ થઈ જાય ત્યારે, પાનાની નીચે આપેલ "પાનાની સ્થિતિ" પર પીળા રંગના બટન પર ટીક કરવું
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
[ફેરફાર કરો]- --Sushant savla (ચર્ચા) ૧૨:૧૧, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- --Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
પુસ્તકની લિંક
[ફેરફાર કરો]વિકિ સ્રોત પર પુસ્તકના બધા સ્કેન પાનાની યાદી
પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]પૃષ્ઠ વહેંચણી
[ફેરફાર કરો]- પૃષ્ઠ ૬૯ થી ૭૩--Sushant savla (ચર્ચા) ૧૯:૨૭, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૭૪ થી ૭૮--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૪૮, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૭૯ થી ૮૩--Sushant savla (ચર્ચા) ૧૯:૪૬, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૮૪ થી ૮૮--Sushant savla (ચર્ચા) ૨૧:૦૨, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૮૯ થી ૯૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૩, ૧૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૯૪ થી ૯૮ --Sushant savla (ચર્ચા) ૦૫:૧૭, ૧૭ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૯૯ થી ૧૦૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૭, ૧૭ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૦૪ થી ૧૦૮--Sushant savla (ચર્ચા) ૨૧:૨૭, ૧૭ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૦૯ થી ૧૧૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૪૩, ૧૯ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૧૪ થી ૧૧૮--Sushant savla (ચર્ચા) ૦૭:૨૫, ૨૦ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૧૯ થી ૧૨૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૧, ૨૨ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૨૪ થી ૧૨૯--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૯, ૨૪ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૩૦ થી ૧૩૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૦૨, ૨૬ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૩૪ થી ૧૩૮--Sushant savla (ચર્ચા) ૦૭:૨૬, ૨૮ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૩૯ થી ૧૪૩--Sushant savla (ચર્ચા) ૦૭:૦૧, ૨૯ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૪૪ થી ૧૪૩--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૫, ૨૯ જૂન ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૪૯ થી ૧૫૩--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૩, ૧ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૫૪ થી ૧૫૮--Amvaishnav (ચર્ચા) ૨૧:૧૬, ૧ જુલાઇ ૨૦૧૫ (IST)
- પૃષ્ઠ ૧૫૯ થી ૧૬૪--Amvaishnav (ચર્ચા) ૨૦:૪૫, ૪ જુલાઇ ૨૦૧૫ (IST)
મિત્રો, જે પાનું આપ ભૂલશુદ્ધિ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
પૃષ્ઠ ક્રમાંક
[ફેરફાર કરો]પુસ્તકના પાનામાં પૃષ્ઠ ક્રમાંક ઉમેરવા માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે. આ માટે "ફેરફાર કરો" એટલે કે ઍડિટ મોડમાં મથાળાની નીચે આપેલ બટનમાં છેલ્લું બટન (વિકલ્પ) છે "પ્રૂફરીડ સાધનો" તેને દબાવો. ત્યાર બાદ નીચેની પંક્તિમાં [+] જેવું એક બટન (વિકલ્પ) દેખાશે તેને દબાવો. આમ કરતાં હેડર અને ફુટર ખુલશે. આ હેડર કે ફુટરમાં પુસ્તકના પાના નંબર, દરેક પાને આવતું પુસ્તક કે પ્રકરણનું નામ લખી શકાય છે.
આપણે જ્યારે પુસ્તક બનાવીએ છીએ ત્યારે તે પુસ્તક પ્રકરણ અનુસાર ચાલે છે, જો આપણે પાના નંબર મુખ્ય ગધ કે પધના ભાગમાં મુકીએ તો પુસ્તક બનાવીશું ત્યારે પ્રકરનમાં વચ્ચે વચ્ચે તે પાના નંબર આવી તકલીફ આપશે. તે ન આવે તે માટે આ ખાસ ગોઠવણ છે. --Sushant savla (talk)