અનુક્રમણિકા.
———♦———
પ્રથમ ખંડ.
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.
પ્રકરણ ૧. સાઠીની સ્થિતિ.૧
પ્રકરણ ૨. કેળવણીની શરૂઆત અને સ્થિતિ.૧૨
પ્રકરણ ૩. અમદાવાદમાં સાહિત્યને અઙ્ગે ચળવળ–ગુજરાત વર્નાક્યુલર સોસાયટી–ફોર્બ્સ જીવન ચરિત્ર.૨૨
પ્રકરણ ૪. તે સમયના અમદાવાદના પ્રથમ કામ કરનારા ગૃહસ્થો.૩૪
પ્રકરણ ૫. મુંબાઈ, સુરત, કાઠીઆવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.૪૪
દ્વિતીય ખંડ.
સાઠીનું વાઙ્મય.
પ્રકરણ ૧ ઉપોદ્ઘાત.૫૧
પ્રકરણ ૨. શાળોપયોગી ગ્રંથો—૧ લેખનકળા; ૨ વ્યાકરણ; ગુજરાતી, સંસ્કૃત; ૩ ગણિત, બીજગણિત, અંકગણિત, ભૂમિતિ, ત્રિકો- ણમિતિ; ૪ વાચનના ગ્રંથો, દ્વિભાષિક, વાંચનમાળા; ૫ કુંચીઓ, અર્થ, પરચુરણ.૫૨
પ્રકરણ ૩. સાહિત્ય, ૧ લેખકસંગ્રહ, ૨ નાટક.૫૯
પ્રકરણ ૪. સાહિત્ય ( ચાલુ ) ૩ કવિતા, ૪ ગીતસંગ્રહ. ૧૧૬
પ્રકરણ ૫. સાહિત્ય ( ચાલુ)–ગદ્ય ગ્રંથો, ૧. કહેવતો; ૨ નિબંધો અને બીજા ફુટકળ વિષયના ગ્રંથો; ૩ નવલકથા; ૪ વિનોદ, બોધ, પરિહાસ તથા હાસ્ય રસ ( હ્યુમર ) ૧૬૩
પ્રકરણ ૬. ઇતિહાસ અને ભૂગોળ, ૧ જન્મચરિત્ર અને વંશાવળી; ૨ ઇતિ– હાસ; ૩ નાતોની હકીકત; ૪ ભૂગોળ, સ્થળ વર્ણન; પ પ્રવાસ, ભોમીયા; ૬ પંચાંગ.૧૯૦
પ્રકરણ ૭. ધર્મ અને તત્વજ્ઞાન, ૧ બ્રાહ્ય ધર્મ અને એકેશ્વર મત; ૨ હિંદુ પંથો, તત્વજ્ઞાન વગેરે;૩ ખ્રિસ્તી ધર્મ, સુવાર્ત્તા–ધર્મ પુસ્તકોનું સાહિત્ય–પંથના ઈતિહાસ.–સિદ્ધાંત અને રૂપકો–પ્રાર્થના, સ્તુતી વગરે–વાર્ત્તાઓ; ૪ મુસલમાની ધર્મ; ૫ પારસી ધર્મ.૨૦૩
પ્રકરણ ૮. ભાષા અને વિજ્ઞાન, अ ભાષા, ૧ કોષ; ર પિંગળ–અલંકાર વગેરે; ब વિજ્ઞાન, ૧ અર્થશાસ્ત્ર; ૨ સમાજશાસ્ત્ર; ૩ ન્યાય અને દર્શન સંબંધી ગ્રંથો; ૪ નીતિ; ૫ કેળવણી, શિક્ષણશાસ્ત્ર; ૬ વ્યવહાર અને ધર્મશાસ્ત્ર; ( અંગ્રેજી કાયદા, હિંદુ ધર્મ શાસ્ત્ર, મુસલમાની ધર્મશાસ્ત્ર, દેશી રાજ્યના કાયદા. ) ૭ પ્રકૃતિવિજ્ઞાન કિંવા ભૌતિક વિદ્યા,; વિજળી, રસાયન શાસ્ત્ર, પ્રાણિ વિદ્યા, ખેતી- વાડી અને વનસ્પતિશાસ્ત્ર-વાનસ્પત્ય, ખગોળ વિદ્યા અને જ્યોતિષ, ૮ વૈદ્યક, આરોગ્ય; ૯. રમતો. ૧૦ હુન્નર અને કળાઓ. ૧૧ સંગીત. ૨૦૭
પ્રકરણ ૯. જૈન સાહિત્ય૨૪૪
પ્રકરણ ૧૦. સામાયિક પત્રો, અને છાપખાનાં.૨૭૪
પૂરવણી ૧. મુંબાઈ ઈલાકાનાં ગુજરાતી છાપખાનાં.૨૯૬
પૂરવણી ૨. ગુજરાતી વર્ત્તમાન પત્રો, માસિકો વગેરે.૩૦૧ સૂચિપત્ર.૩૦૯
———♦——— |